Gujarat Police Constable Practice MCQ ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ - 75 અનુચ્છેદ - 79 અનુચ્છેદ - 72 અનુચ્છેદ - 77 અનુચ્છેદ - 75 અનુચ્છેદ - 79 અનુચ્છેદ - 72 અનુચ્છેદ - 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે? 20 દિવસ 24 દિવસ 36 દિવસ 44 દિવસ 20 દિવસ 24 દિવસ 36 દિવસ 44 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પ્રાચીન સાતવાહન સામ્રાજ્ય હાલના કયા પ્રદેશમાં હતું? કર્ણાટક તમિલનાડુ પંજાબ આંધ્ર કર્ણાટક તમિલનાડુ પંજાબ આંધ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ખુબ જ પ્રિય વ્યકિતની હત્યા કરી નાંખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય ? ક્રિયા દબાણ વિકૃતિ મનોદશા વિકૃતિ અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ પરિસ્થિતિજન્ય વિકૃતિ ક્રિયા દબાણ વિકૃતિ મનોદશા વિકૃતિ અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ પરિસ્થિતિજન્ય વિકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 10 નવેમ્બર 9 નવેમ્બર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 નવેમ્બર 9 નવેમ્બર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ દહેજ મૃત્યુના ગુનાનો આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? 304 (ખ) 404 (ક) 302 303 304 (ખ) 404 (ક) 302 303 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP