Gujarat Police Constable Practice MCQ
ગીરના સિંહોને કયા દેશમાંથી વેકિસન (રસી) મંગાવીને આપવામાં આવી છે ?

ફ્રાન્સ
ટાન્ઝાનિયા
અમેરિકા
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કાંચીડો પોતાની ચામડીનો રંગ કઇ રીતે બદલે છે ?

રંગોની મેળવણીને લીધે
લોહી રંગની હોય છે.
કાંચીડાની ચામડીની નીચે રંગકોશિકાઓ હોય છે અને ચામડી પાદર્શક હોય છે.
રાસાયણિક વિષ કોશિકાઓને કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP