Gujarat Police Constable Practice MCQ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનિક હકૂમત કોણ નક્કી કરી શકે ? હાઈકોર્ટ ડિસ્ટ્રીકટ કોર્ટ જીલ્લા મેજીસ્ટ્રેટ રાજ્ય સરકાર હાઈકોર્ટ ડિસ્ટ્રીકટ કોર્ટ જીલ્લા મેજીસ્ટ્રેટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બીડી બનાવવા માટે ક્યા વૃક્ષના પાંદડાનો ઉપયોગ થાય છે? ખાખરા ટીમરૂ ખેર શીમળો ખાખરા ટીમરૂ ખેર શીમળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફર્સ્ટક્લાસ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેના જોડકાં જોડો.(પ્રખ્યાત વ્યક્તિઓના ઉપનામ)(A) જામ રણજિતસિંહજી (B) ગિજુભાઈ બધેકા (C) અખો (D) નર્મદ1. જ્ઞાનનો વડલો 2. નિર્ભય પત્રકાર3. ક્રિકેટનો જાદુગર 4. બાળકોની મૂછાળીમાં A-3, B-4, C-1, D-2 A-1, B-3, C-4, D-2 A-4, B-2, C-1, D-3 A-3, B-4, C-2, D-1 A-3, B-4, C-1, D-2 A-1, B-3, C-4, D-2 A-4, B-2, C-1, D-3 A-3, B-4, C-2, D-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો આની મા મારા પિતાની દીકરાની પત્ની છે. મારેતો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટા ને જોઈ રહ્યો હશે ? તેના પિતરાઈનો તેના કાકાનો તેના પુત્રનો તેના ભત્રીજાનો તેના પિતરાઈનો તેના કાકાનો તેના પુત્રનો તેના ભત્રીજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અવકાશયાત્રી ને બહારનું અવકાશ કેવા રંગનું દેખાય છે? વાદળી - લીલો કાળા સફેદ ઘેરો વાદળી વાદળી - લીલો કાળા સફેદ ઘેરો વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP