Gujarat Police Constable Practice MCQ
ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન પ્રસ્તુત ગણાય જેની નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

22
32
42
52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આઇ.પી.સી. -1860 કોના દ્વારા લખવામાં આવી હતી ?

લોર્ડ મેકોલે
બી.આર.આંબેડકર
લોર્ડ ઈરવીન
જેમ્સ સ્ટીફન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860 ની કલમ- 11 મુજબ વ્યકિતની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
વ્યકિતઓનું મંડળ
કોઇ એસોસિયેશન
કોઇ કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP