Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

વિલિયમ જેમ્સ
વિલ્હેમ વુન્ટ
સી.ટી. મોર્ગન
સિગ્મન ફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પૈસા ચોરી કરવા માટે Y ના ખિસ્સામાં X હાથ નાંખે છે પણ ખિસ્સું ખાલી હોય છે X :

ચોરીના પ્રયાસ માટે દોષી નથી.
ચોરીના પ્રયાસ માટે દોષી છે.
કોઇપણ ગુના માટે દોષી નથી.
ચોરી માટે દોષી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP