Gujarat Police Constable Practice MCQ
રાજેશે બજારમાંથી કેટલીક કેરી ખરીદી અને પહેલે દિવસે તે એક તૃતીયાંશ જેટલી કરી ખાઈ ગયો. બીજા દિવસે તેણે બચેલી કેરીમાંથી અડધી ખાધી. ત્રીજા દિવસે તેણે જોયું, તો બેકેરી બચી હતી તો એ બજાર માંંથી કુલ કેટલી કેરી લાવ્યો હશે?