Gujarat Police Constable Practice MCQ ભારતીય પ્રજાજને ભારતની બહાર ગુનાહિત કાર્ય કર્યુ હોય તો શું આ કાર્ય ભારતીય કાયદા હેઠળ શિક્ષાને પાત્ર બને ? હા આપેલ પૈકી એક પણ નહીં ના વિદેશી કાનૂન મુજબ હા આપેલ પૈકી એક પણ નહીં ના વિદેશી કાનૂન મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્રિમીનલ પ્રોસીજર કોડ - 1973 મુજબ તહોમતનામુ ઘડતા પહેલા - ફરીયાદ પક્ષના સાહેદોના નિવેદનો માત્ર ધ્યાને લેવાં જરૂરી છે. ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજી પુરાવાઓ જ ધ્યાને લેવા જોઈએ. ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ તમામ પ્રકારના પુરાવા ધ્યાને લેવા જોઇએ. આરોપીએ રજૂ કરેલા તમામ દસ્તાવેજો ધ્યાને લેવા અનિવાર્ય છે. ફરીયાદ પક્ષના સાહેદોના નિવેદનો માત્ર ધ્યાને લેવાં જરૂરી છે. ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજી પુરાવાઓ જ ધ્યાને લેવા જોઈએ. ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ તમામ પ્રકારના પુરાવા ધ્યાને લેવા જોઇએ. આરોપીએ રજૂ કરેલા તમામ દસ્તાવેજો ધ્યાને લેવા અનિવાર્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 28 કલાક 48 કલાક 24 કલાક 18 કલાક 28 કલાક 48 કલાક 24 કલાક 18 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે ? પિરમ પીરોટન છાડ બેટ બેટ દ્વારકા પિરમ પીરોટન છાડ બેટ બેટ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ ચોરીના ગુના બદલ કેટલી સજાની જોગવાઇ છે ? બે વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ ત્રણ વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને પાંચ વર્ષ સુધીની કેદ બે વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ ત્રણ વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને પાંચ વર્ષ સુધીની કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન પ્રસ્તુત ગણાય જેની નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 42 52 32 22 42 52 32 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP