Gujarat Police Constable Practice MCQ
લસણની લાક્ષણિક ગંધનું કારણ શુંછે?

ફ્લુઓરિન સંયોજન
ક્લોરો સંયોજન
સલ્ફર સંયોજન
એસિટિક સંયોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાંઆવેલ છે ?

130
123
125
124

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જયારે કોઇ અસ્થિર મગજની વ્યકિત ગુનો કરે છે ત્યારે તે અંગે IPC - 1860 માં શું જોગવાઇ કરવામાં આવેલ છે ?

ગુનો બનતો નથી.
અડધી સજાની જોગવાઇ છે.
આપેલ પૈકી એક પણ નહીં
ગુનો બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP