Gujarat Police Constable Practice MCQ
સરતપાસનો ઉલ્લેખ કઇ કલમમાં છે ?

પુરાવાની કલમ - 137
પુરાવાની કલમ - 135
પુરાવાની કલમ - 138
પુરાવાની કલમ - 136

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિની પર મહાભિયોગનો આરોપ મુકી કામ ચલાવી શકાય છે ?

કલમ-62
કલમ-61
કલમ-60
કલમ-63

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP