Gujarat Police Constable Practice MCQ કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ? વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ આંખની જોવાની શકિતનો કાયમી નાશ વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ આંખની જોવાની શકિતનો કાયમી નાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પુજ્ય મોટાનું મુળનામ શું હતું ? રાજશ્રી યોગી વિઠ્ઠલદાસ ચુનીલાલ ભાવસાર આત્મારંગ પાંડુરંગ રાજશ્રી યોગી વિઠ્ઠલદાસ ચુનીલાલ ભાવસાર આત્મારંગ પાંડુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 'આમ્રવન’ નામનું સાંસ્કૃતિક વન ક્યા સ્થળે આવેલું ? ચાંપાનેર (પાવાગઢ) ધરમપુર (વલસાડ) જેતપુર (રજકોટ) પાવાગઢ (પંચમહાલ) ચાંપાનેર (પાવાગઢ) ધરમપુર (વલસાડ) જેતપુર (રજકોટ) પાવાગઢ (પંચમહાલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Ms-Word માં શબ્દોની જોડણીની ભૂલ ક્યા કલરની લીટીમાં દર્શાવાય છે? લાલ લીલા પીળા કાળા લાલ લીલા પીળા કાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હડપ્પા સભ્યતાના લોકોએ સર્વ પ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલ છે? જવ રાય બાજરો કપાસ જવ રાય બાજરો કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે? તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP