Gujarat Police Constable Practice MCQ
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

કોઇ ફરક હોતો નથી
લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે.
આપેલ પૈકી એક પણ નહીં
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આલ્ફ્રેડ હાઈસ્કુલ – રાજકોટ કોના દ્વારા બનાવવામાં આવી હતી ?

સર આલ્ફ્રેડ પહેલા
સર આલ્ફ્રેડ બીજા
જૂનાગઢ નવાબ
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ?

મુગલયુગ
અશોકયુગ
ગુપ્તયુગ
ચોલાયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઇલેકટ્રોનિક રેકોર્ડ અને કોલ રેકોર્ડ ક્યા પ્રકારનો પુરાવો ગણાશે ?

દસ્તાવેજી
લેખિત
સાંભળેલ
મૌખિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP