Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કયા પ્રકારની ઇજાનો સમાવેશ મહાવ્યથામાં થાય છે ? શરીર છોલાઇ જવું શરીરને છાલાં પડી જવા પુરૂષત્વનો નાશ હાથ મચકોડાઈ જવો શરીર છોલાઇ જવું શરીરને છાલાં પડી જવા પુરૂષત્વનો નાશ હાથ મચકોડાઈ જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં કયા મહાકુંભની શરૂઆત કયારથી થઈ હતી ? વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2012 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો એક ભાગ છે ? ગીરની ટેકરીઓ માંડવની ટેકરીઓ વાગડની ટેકરીઓ ગેડીપાદરની ટેકરીઓ ગીરની ટેકરીઓ માંડવની ટેકરીઓ વાગડની ટેકરીઓ ગેડીપાદરની ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ દસ મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નીંદતા એક મજૂરને એક કલાક થાય તો 30 મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નીંદતા કેટલો સમય થાય ? 10 કલાક 4 કલાક 3 કલાક 9 કલાક 10 કલાક 4 કલાક 3 કલાક 9 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કમ્પ્યૂટરને એકસરખો વીજપ્રવાહ પુરો પાડતુ સાધન કયુ છે ? પોર્ટ્સ યુ.પી.એસ. સી.પી.યુ. મોનિટર પોર્ટ્સ યુ.પી.એસ. સી.પી.યુ. મોનિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ડાયનેમોની શોધ કોણે કરી ? માઈકલ ફેરાડે મેડમ ક્યુરી થોમસ આલ્વા એડિસન આલ્ફ્રેડ નોબલ માઈકલ ફેરાડે મેડમ ક્યુરી થોમસ આલ્વા એડિસન આલ્ફ્રેડ નોબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP