Gujarat Police Constable Practice MCQ
મહિલાની મરજીથી, પુરૂષે મહિલા સાથે કરેલો જાતીય સંભોગ, બળાત્કારનો કેસ ગણાવામાં આવશે, જો મહિલાની ઉંમર ___ થી ઓછી હોય.

15 વર્ષ
16 વર્ષ
એક પણ નહીં
18 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બાઉમેનની કોથળી ક્યાં અંગમાં આવેલી હોય છે ?

મોટુ આંતરડુ
ફેફસા
મૂત્રપીંડ
નાનુ આંતરડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કયા નેતા આપખુદ નેતા ગણવામાં આવે છે ?

હિટલર
ચર્ચિલ
ઈન્દિરા ગાંધી
રૂઝવેલ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP