Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ શેમાં ગુનેગારની હાજરીની જરૂર પડતી નથી ?

સામાન્ય ઇરાદો
મદદગારી
હુલ્લડમાં
કાયદાની કલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સંવિધાન સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ?

ડૉ. બી. આર. આંબેડકર
ડૉ. સી. ડી. દેશમુખ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
પં. જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કમ્પ્યુટરમાં ચિત્રમાંથી આપણી ઇચ્છા મુજબના ભાગને સિલેકટ કરવા માટે ___ ટૂલ ઉપયોગી છે.

Select
Brush
Curve
Free From Select

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP