Gujarat Police Constable Practice MCQ બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? રશિયા જર્મની ઓસ્ટ્રેલિયા અમેરિકા રશિયા જર્મની ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ - 400 હેઠળ ધાડપાડુઓની ટોળીમાં સામેલ થવા બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? દસ વર્ષની કેદ અને દંડ આજીવન કેદ અને 10 વર્ષ સુધીની સખત કેદ અને દંડ આઠ વર્ષની કેદ અને દંડ સાત વર્ષની કેદ અને દંડ દસ વર્ષની કેદ અને દંડ આજીવન કેદ અને 10 વર્ષ સુધીની સખત કેદ અને દંડ આઠ વર્ષની કેદ અને દંડ સાત વર્ષની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ-1973 ની જોગવાઈ મુજબ, ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી ક્યો હક્ક હોતો નથી ? પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક ધરપકડના કારણની માહિતીનો હક્ક તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક ધરપકડના કારણની માહિતીનો હક્ક તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હડપ્પા સભ્યતાના લોકોએ સર્વ પ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલ છે? બાજરો કપાસ રાય જવ બાજરો કપાસ રાય જવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈન્ડિયા ગેટ કયાં આવેલ છે ? દિલ્હી બેંગલુરુ મુંબઈ કર્ણાટક દિલ્હી બેંગલુરુ મુંબઈ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતની સીલીકોનવેલી ___ ને કહેવાય છે. કર્ણાટક ચેન્નઈ પંજાબ બેંગલુરુ કર્ણાટક ચેન્નઈ પંજાબ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP