Gujarat Police Constable Practice MCQ ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે? તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હકીકતની ભૂલ IPC-1860 ની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 77 70 76 86 77 70 76 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બળાત્કારના ગુના IPC-1860ની કઈ કલમ હેઠળ નોંધાય છે ? 374 366 356 376 374 366 356 376 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહમદ ગઝનવીની સોમનાથ પર ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું ? મૂળરાજ સોલંકી કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો ભીમદેવ પહેલો મૂળરાજ સોલંકી કર્ણદેવ વાઘેલા ભીમદેવ બીજો ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહીત બળનો IPC - 1860 ની કઇ કલમમાં ઉલ્લેખ થયેલો છે ? 350 499 450 250 350 499 450 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 માં કયા પ્રકરણમાં વ્યાખ્યાઓ છે ? પ્રકરણ-4 પ્રકરણ-2 પ્રકરણ-1 પ્રકરણ-3 પ્રકરણ-4 પ્રકરણ-2 પ્રકરણ-1 પ્રકરણ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP