Gujarat Police Constable Practice MCQ મહુવા બંદરનું જૂનું નામ શું છે? મહુદંજ મવઢા માધુરયપુર મધુપુરી મહુદંજ મવઢા માધુરયપુર મધુપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇન્ડિયન પીનલ કોડ 1860 પ્રમાણે નીચેના પૈકી કઇ બાબત સહ ગુનેગાર સાબીત કરવા માટે મહત્વની છે ? એક જ વાહનનો ઉપયોગ એક જ સ્થળે હુમલો એક સરખો ઇરાદો એક સરખા હથિયારો એક જ વાહનનો ઉપયોગ એક જ સ્થળે હુમલો એક સરખો ઇરાદો એક સરખા હથિયારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ન્યાયતંત્ર સંબંધિત ત્રણ APP લોન્ચ કરવામાં આવી જે બાબતે ક્યો વિકલ્પ યોગ્ય નથી ? E-view E-filing E-pay NSTEP E-view E-filing E-pay NSTEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 8:30 કલાકે મિનિટ અને કલાકના કાંટા વચ્ચે ___ ખુણો હશે ? 105 75 80 65 105 75 80 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કોમ્પ્યૂટર સ્ક્રીન પરના લખાણ ને આપણે જરૂરિયાત મુજબ ઉપર કે નીચે તેમજ ડાબી કે જમણી બાજુ ખસેડવાની પ્રક્રિયા ___ નામે ઓળખાય છે. ચેન્જિંગ સ્ક્રોલિંગ રોલિંગ એડિટિંગ ચેન્જિંગ સ્ક્રોલિંગ રોલિંગ એડિટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન પ્રસ્તુત ગણાય જેની નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 32 42 22 52 32 42 22 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP