Gujarat Police Constable Practice MCQ
લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે ?

સમાજવાદ
માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત ફરજો
મૂળભૂત હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય કોર્ટ કોઈપણ દેશના કાયદાને લગતો અભિપ્રાય પુરાવા કાયદાની કલમ-38 અંતર્ગત કઈ બાબતો ને ધ્યાનમાં રાખીને આપી શકે છે?

આપેલ બંને
તે દેશના કાયદાના પુસ્તકો અન્વયે
એક પણ નહી
તે દેશની અદાલતો એ આપેલ નિર્ણયો અન્વયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હોળી અને દિવાળી જેવા હિંદુઓના તહેવારો પર ઉજવણીની મનાઇ ક્યા મુઘલ શાસકે કરેલી ?

જહાંગીર
શાહજહાં
અકબર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP