કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યની સરકારે જાતિ આધારિત નામવાળી તમામ કોલોનીઓના નામ બદલવાનો આદેશ આપ્યો છે ?

આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી કયો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અંતર્ગત વિકસાવવામાં આવશે નહીં ?

આઝાદ પટ્ટન
કરોટ
ચકોથી હટ્ટીયાન
કોહલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ના સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી ?

પીટર હેન્ડકે
ઓલ્ગા તોકાઝૅક
કાઝુઓ ઈશિગુરો
લુઈસ ગ્લુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP