Gujarat Police Constable Practice MCQ જામનગર જિલ્લામાં આપેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? ચાલુક્ય રોમન મુઘલ ઈન્ડો-આર્યન ચાલુક્ય રોમન મુઘલ ઈન્ડો-આર્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ MS - Wordમાં પેજને ઊભુ દર્શાવવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે ? Portrait Row Landscape Column Portrait Row Landscape Column ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 1905 માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત ધમકીની સજાની જોગવાઇ ઇન્ડિયન પીનલ કોડ - 1860 ની કઇ કલમમાં કરવામાં આવેલ છે ? 500 510 507 506 500 510 507 506 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બીડી બનાવવા માટે ક્યા વૃક્ષના પાંદડાનો ઉપયોગ થાય છે? ખાખરા શીમળો ટીમરૂ ખેર ખાખરા શીમળો ટીમરૂ ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? મોરબીના વાઘજી-II રાજકોટના લાખાધિરાજ નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી મોરબીના વાઘજી-II રાજકોટના લાખાધિરાજ નવાનગરના રણજિતસિંહજી ગોંડલના ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP