Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ? મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્ય કર્ણદેવ સોલંકી મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્ય કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ? સાયલા મહુવા પીપળી બિલખા સાયલા મહુવા પીપળી બિલખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ગુનાહિત ધમકીને લગતી કલમો કઇ છે ? 507 આપેલ તમામ 506(1) 506(2) 507 આપેલ તમામ 506(1) 506(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ફોજદારી કાર્યવાહી કાયદાના પ્રકરણે 8,10 અને 11 કયાં રાજ્યને લાગુ પડતા નથી ? મેઘાલય નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અગત્યના મેળા અનેતેના રાજ્ય યોગ્ય રીતે ગોઠવો. (1) પુષ્કરનો મેળો (2) ભવનાથનો મેળો (3) કુંભનો મેળો (4) સોનીપુરનો મેળો (a) ઉત્તર પ્રદેશ (b) બિહાર (c) ગુજરાત (d) રાજસ્થાન 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મૃત્યુદંડની સજામાંથી... ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માફી આપી શકે. ભારતની સંસદ માફી આપી શકે. ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે. ભારતના વડાપ્રધાન માફી આપી શકે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માફી આપી શકે. ભારતની સંસદ માફી આપી શકે. ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે. ભારતના વડાપ્રધાન માફી આપી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP