Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયુ સ્થાપત્ય શાહજહાં દ્વારા નિર્મિત નથી ?

દિલ્હીનો લાલકિલ્લો
મોતી મસ્જિદ
બીબી કા મકબરા
જામા મસ્જિદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટી પૈકીની એક સૌરાષ્ટ્રનાં કયા જિલ્લામાં આવેલી છે ?

જામનગર
જૂનાગઢ
પોરબંદર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

10 કિમી
8 કિમી
9 કિમી
12 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘ભારત એ એક રાજ્યોનો સમૂહ છે.’ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આવું કહેવાય છે ?

અનુચ્છેદ - 3
અનુચ્છેદ - 4
અનુચ્છેદ - 1
અનુચ્છેદ - 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ?

માત્ર સેશન્સ કોર્ટમાં જ
માત્ર હાઈકોર્ટમાં જ
માત્ર સુપ્રીમ કોર્ટમાં જ
કોઈપણ કોર્ટમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP