Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રકાશની તીવ્રતા શાના વડે માપી શકાય છે ?

એકટીનોમીટર
યુડિયોમીટર
ડેન્સિટોમીટર
ફોટોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિજર કોડ -1973માં ભરણ પોષણ કરવામાં સક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ?

કલમ - 130
કલમ - 123
કલમ - 124
કલમ - 125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP