Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા વ્યવસાયોમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે ?

રંગકામ અને વણાટકામ
સોનીકામ અને ખેતમજૂરી
ખેતમજૂરી અને ગૃહઉદ્યોગ
ગૃહઉદ્યોગ અને મજૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય પુરાવા અધિનિયમ-1872 ની કલમ-18 મુજબ એજન્ટ દ્વારા કરવામાં આવેલી સ્વીકૃતિ

આપેલ પૈકી એક પણ નહીં
તે ગ્રાહ્ય છે ભલે તે સ્પષ્ટ રીતે અથવા મુખ્ય કર્તા દ્વારા ગર્ભીત રીતે આપવામાં આવી ન હોય.
જો તે સ્પષ્ટ હોય અથવા મુખ્યકર્તા દ્વારા તેને ગર્ભિત રીતે આપવામાં આવી હોય
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ડિસેમ્બરમાં ભારતના કયા સ્થળેથી સૌથી વધુ સૌર ઊર્જા પ્રાપ્ત થાય છે ?

કોલકત્તા
અમૃતસર
ચેન્નાઈ
દિલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બંધારણના અનુચ્છેદ 25, 26, 27, 28 શાને લગતા છે ?

શોષણ સામે રક્ષણ
ધાર્મિક સ્વતંત્રતા
સમાનતાનો હક
મિલકતનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આમુખમાં 42માં બંધારણીય સુધારા દ્વારા કયો શબ્દ ઉમેરવામાં આવ્યો નથી ?

અખંડતિત
સંપુર્ણ પ્રભુત્વ સંપન્ન
સમાજવાદી
ધર્મનિરપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP