Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો લોક દસ્તાવેજ છે ? એફ.આઈ.આર. લેખિત કથન વિવાદપત્ર વાદપત્ર એફ.આઈ.આર. લેખિત કથન વિવાદપત્ર વાદપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે આપેલ તહેવારો અને તેની તિથી પૈકી કઈ જોડ અસંગત છે, તે જણાવો. વસંતપંચમી - મહાસુદ પાંચમ જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ વસંતપંચમી - મહાસુદ પાંચમ જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના કચ્છના નાના-મોટા રણ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? વાગડ કાનમ વાકળ ઝાલાવાડ વાગડ કાનમ વાકળ ઝાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ટ્રેન A અને B ની લંબાઈ 5:3ના પ્રમાણમાં છે તથા તેમની ઝડપ 6:5ના પ્રમાણમાં છે, તો એક થાંભલો પસાર કરતા બંને ટ્રેનના સમયનો ગુણાત્તર શોધો. 25:18 25:33 21:45 22:18 25:18 25:33 21:45 22:18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયા પ્રકારની જમીનને ખેતી લાયક બનાવવા માટે જિપ્સમનો ઉપયોગ કરવામાં આવે છે ? ક્ષારીય (બેઝિક) એસેડિક ઢોળાવવાળી જમીન ચીકણી જમીન ક્ષારીય (બેઝિક) એસેડિક ઢોળાવવાળી જમીન ચીકણી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વિષાણ (virus) ની શોધ કોણે કરી હતી ? લેવરન એન્ટીવોન લ્યુવેન મેકકુલાચ ઈવાન વિસ્કી લેવરન એન્ટીવોન લ્યુવેન મેકકુલાચ ઈવાન વિસ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP