Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતનો સૌપ્રથમ નકશો કોણે તૈયાર કર્યો હતો ? એનેવિલે પોલીડોનીયસ ફેડરિક રેટજલ ઈરેસ્ટોથનિઝ એનેવિલે પોલીડોનીયસ ફેડરિક રેટજલ ઈરેસ્ટોથનિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં હવામાન સંબંધી સેવાઓ કયા વર્ષથી શરૂ થઈ હતી ? ઈ.સ.1878 ઈ.સ.1875 ઈ.સ.1877 ઈ.સ.1876 ઈ.સ.1878 ઈ.સ.1875 ઈ.સ.1877 ઈ.સ.1876 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયો દેશ ‘સયુંકત રાષ્ટ્ર માનવ અધિકાર સંગઠન’ના સભ્યપદમાંથી બહાર નીકળી ગયું ? દક્ષિણ કોરિયા અમેરિકા ઈરાન ઇંગ્લેન્ડ દક્ષિણ કોરિયા અમેરિકા ઈરાન ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી ? મનોરંજન કર શ્રમ - કલ્યાણ શિક્ષા જંગલ મનોરંજન કર શ્રમ - કલ્યાણ શિક્ષા જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ પદ કોણ સંભાળે છે ? ઉપરાષ્ટ્રપતિ એસ.સી.ના મુખ્ય ન્યાયધીશ વડાપ્રધાન લોકસભા અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ એસ.સી.ના મુખ્ય ન્યાયધીશ વડાપ્રધાન લોકસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બાલ ગંગાધર ટિળક અને એની બેસન્ટે ઈ.સ. 1916 માં નીચેનામાંથી કઈ બાબતની શરૂઆત કરી હતી ? મુસ્લિમ લીગ ફોરવર્ડ બ્લોક હોમરૂલ આંદોલન ઓગષ્ટ પ્રસ્તાવ મુસ્લિમ લીગ ફોરવર્ડ બ્લોક હોમરૂલ આંદોલન ઓગષ્ટ પ્રસ્તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP