કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશનનું મુખ્યમથક મુંબઇમાં આવેલું છે. નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. એક પણ નહીં તાજેતરમાં 59મા રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ. ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશનનું મુખ્યમથક મુંબઇમાં આવેલું છે. નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. એક પણ નહીં તાજેતરમાં 59મા રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ સૂચકાંક (HDI)2020 અંતર્ગત વિશ્વમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો હતો ? સ્વીઝરલેન્ડ આયર્લેન્ડ નોર્વે આઇસલેન્ડ સ્વીઝરલેન્ડ આયર્લેન્ડ નોર્વે આઇસલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કયા શહેરની મહાનગરપાલિકાની વર્ષ 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા નાગરિક મંડળ તરીકે પસંદગી કરી ? અમદાવાદ ભોપાલ મુંબઈ વિશાખાપટનમ અમદાવાદ ભોપાલ મુંબઈ વિશાખાપટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ બાળ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 21 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે કેટલા દિવસના તીવ્ર શિયાળાના સમયગાળાને 'ચિલ્લઈ કલાન' તરીકે ઓળખવામાં આવે છે ? 15 દિવસ 40 દિવસ 10 દિવસ 20 દિવસ 15 દિવસ 40 દિવસ 10 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) સાથે મળીને ભારતની કઈ સંસ્થાએ ઇન્ડિયા એનર્જી મોડલિંગ ફોરમ(IEMF)ની શરૂઆત કરી ? ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નીતિ આયોગ નાણાં પંચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નીતિ આયોગ નાણાં પંચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP