કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આઈપીએલમાં 200 મેચ રમનારો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું ? રોહિત શર્મા વિરાટ કોહલી શિખર ધવન એમ. એસ. ધોની રોહિત શર્મા વિરાટ કોહલી શિખર ધવન એમ. એસ. ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા અભિનેતાને વર્ષ ૨૦૨૦ નો આદિત્ય બિરલા કલાશિખર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? પરેશ રાવલ નાસીરુદ્દીન શાહ અનુપમ ખેર આસિફ બસરા પરેશ રાવલ નાસીરુદ્દીન શાહ અનુપમ ખેર આસિફ બસરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દીપાવલીના તહેવાર દરમિયાન ગુજરાતના સરકારી કર્મચારીઓને ફેસ્ટીવલ એડવાન્સ તરીકે કેટલા રૂપિયા આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? 5,000 10,000 15,000 20,000 5,000 10,000 15,000 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અમેરિકાના ઉપપ્રમુખ બનેલા કમલા હેરિસ કેટલામાં અશ્વેત મહિલા ઉપપ્રમુખ છે ? પ્રથમ પાંચમાં બીજા ત્રીજા પ્રથમ પાંચમાં બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટને તેમની કઈ પ્રથમ નવલકથા માટે વર્ષ 2020નો 'મેન બૂકર પ્રાઈઝ' એનાયત થયો છે ? Girl Hate The Discomfort of Evening Shuggie Bain The Tastaments Girl Hate The Discomfort of Evening Shuggie Bain The Tastaments ANSWER DOWNLOAD GUJARATI MCQ APP