Gujarat Police Constable Practice MCQ Part - 2 સંયુકત રાષ્ટ્રના ધ્વજમાં કયાં વૃક્ષની ચિત્ર નજરે પડે છે ? નીલગીરી વડ ઓલીવ ખજુર નીલગીરી વડ ઓલીવ ખજુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કોને ગાંધીજીએ ગુજરાત રત્નનું બિરૂદ આપ્યું હતું ? કરુણાશંકર કુબેરજી ભટ્ટ નાનાભાઈ ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ ગિજુભાઈ બધેકા કરુણાશંકર કુબેરજી ભટ્ટ નાનાભાઈ ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘બુદ્ધચરિત’ના રચયિતા કોણ છે ? અશ્વઘોષ પતંજલિ ભાસ નાગસેન અશ્વઘોષ પતંજલિ ભાસ નાગસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો.... પણ જામીન પર છોડી ન શકાય તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે પણ જામીન પર છોડી ન શકાય તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડિસેમ્બરમાં ભારતના કયા સ્થળેથી સૌથી વધુ સૌર ઊર્જા પ્રાપ્ત થાય છે ? ચેન્નાઈ કોલકત્તા અમૃતસર દિલ્લી ચેન્નાઈ કોલકત્તા અમૃતસર દિલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાતત્ત્વ સ્થળ 'પેઢામલી' કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા સુરેન્દ્રનગર કચ્છ અમદાવાદ મહેસાણા સુરેન્દ્રનગર કચ્છ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP