Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રકાશની તીવ્રતા શાના વડે માપી શકાય છે ?

એકટીનોમીટર
ડેન્સિટોમીટર
ફોટોમીટર
યુડિયોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં કયા સમય દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી છે ?

1 મે થી 14 મે, 2018
1 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2018
1 જુલાઇ થી 14 જુલાઈ, 2018
1 જૂનથી 14 જૂન, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

સંથાનમ સમિતિ
પ્રથમ વહીવટી સુધારા આયોગ
ક્રિપલાણી સમિતિ
સતીષચંદ્ર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP