Gujarat Police Constable Practice MCQ Part - 2
હેમીસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ?

અરુણાચલપ્રદેશ
પંજાબ
હરીયાણા
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે?

ભદ્રનો કિલ્લો-એહમદશાહ
રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી
કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી
ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?

વિધાનસભા બેઠકો:182
લોકસભાની બેઠકો:26
એક પણ નહીં
રાજ્યસભા બેઠકો: 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP