Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી ક્યું જોડકુ બંધબેસતુ નથી ?

ગરબીઓ ના કવિ - દયારામ
ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્
કવિશિરોમણિ - પ્રેમાનંદ
આદિ કવિ - નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભરણપોષણ હુકમના અમલ માટેની મુદત મર્યાદા કેટલી છે ?

ચુકવણીપાત્ર બને તે તારીખથી નવ મહિના સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી છ મહિના સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી એક વર્ષ સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી બે વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP