Gujarat Police Constable Practice MCQ Part - 2
ચિકિત્સા શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ?

બેસ્ટન વોર્ન
રૂડોલ્ફ
હિપ્પોક્રેટસ
માઇકલ ફેરાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પુરાતત્વવિદ્ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નવાશ્મ યુગ
લોહ યુગ
આદિઅશ્મ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
IPC - 1860ની 312 થી 314 ની કલમો હેઠળ કઈ જોગવાઈ આપવામાં આવી છે ?

ગર્ભપાત કરાવવો
ઠગ હોવું
જન્મ છુપાવવો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP