કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
હ્યુમન ફ્રીડમ ઈન્ડેક્સ-2020માં પ્રથમ નંબરે કયો દેશ રહ્યો હતો ?

ન્યુઝીલેન્ડ
હોંગકોંગ
નોર્વે
સ્વિટ્ઝર્લૅન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ પાંચ નાયબ મુખ્યમંત્રી કાર્યરત છે ?

કેરળ
આંધ્ર પ્રદેશ
તામિલનાડુ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP