Gujarat Police Constable Practice MCQ Part - 2 હાલમાં ભારતના રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ? શ્રી પી.જે.કુરિયન શ્રી બી.કે.પ્રસાદ શ્રી શત્રુઘ્ન સિંહા શ્રી હરિવંશ નારાયણસિંહ શ્રી પી.જે.કુરિયન શ્રી બી.કે.પ્રસાદ શ્રી શત્રુઘ્ન સિંહા શ્રી હરિવંશ નારાયણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય વાયુદળના SWAC અથવા તો 'South Western Air Command'નું વડુંમથક ભારતમાં કયાં આવેલું છે ? જયપુર ગાંધીનગર જામનગર જોધપુર જયપુર ગાંધીનગર જામનગર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નાગરિકત્વ કઈ યાદીનો વિષય છે ? રાજ્ય યાદી એક પણ નહીં સંયુક્ત યાદી કેન્દ્ર યાદી રાજ્ય યાદી એક પણ નહીં સંયુક્ત યાદી કેન્દ્ર યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પિચ્યુટરી ગ્રંથી કયાં આવેલ હોય છે ? ગળામાં મૂત્રપીંડ પાસે હૃદય નજીક મગજમાં ગળામાં મૂત્રપીંડ પાસે હૃદય નજીક મગજમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઝવેરીલાલ મહેતા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ફોટો જર્નાલિસ્ટ સાહિત્ય ક્ષેત્રે રંગમંચ વિવેચન પ્રિન્ટીંગ નાટ્યવિવેચક ફોટો જર્નાલિસ્ટ સાહિત્ય ક્ષેત્રે રંગમંચ વિવેચન પ્રિન્ટીંગ નાટ્યવિવેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ? માત્ર સેશન્સ કોર્ટમાં જ કોઈપણ કોર્ટમાં માત્ર સુપ્રીમ કોર્ટમાં જ માત્ર હાઈકોર્ટમાં જ માત્ર સેશન્સ કોર્ટમાં જ કોઈપણ કોર્ટમાં માત્ર સુપ્રીમ કોર્ટમાં જ માત્ર હાઈકોર્ટમાં જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP