Gujarat Police Constable Practice MCQ
ખુબ જ પ્રિય વ્યકિતની હત્યા કરી નાંખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય ?

પરિસ્થિતિજન્ય વિકૃતિ
અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ
મનોદશા વિકૃતિ
ક્રિયા દબાણ વિકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા 1860 ની કલમ - 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં નીચેનામાંથી કોણ સામેલ થશે ?

મ્યુનિસિપલ કમિશનર
આપેલ તમામ
મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ
પોલીસ સબ-ઈન્સ્પેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિની પર મહાભિયોગનો આરોપ મુકી કામ ચલાવી શકાય છે ?

કલમ-61
કલમ-62
કલમ-60
કલમ-63

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP