Gujarat Police Constable Practice MCQ
કયા આદિવાસી કુટુંબમાં સૌથી નાની પુત્રીને માતાનો વારસાઇ અધિકાર પ્રાપ્ત થાય છે ?

ખાસી
વારલી
ગારો
નાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની 498 (એ)ની કલમ હેઠળ કઈ જોગવાઇ દર્શાવવામાં આવી છે ?

ક્રૂરતા
આપેલ પૈકી એક પણ નહીં
ગુનાહિત ભગાડવું
દહેજ-મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કમ્પ્યુટરમાં ચિત્રમાંથી આપણી ઇચ્છા મુજબના ભાગને સિલેકટ કરવા માટે ___ ટૂલ ઉપયોગી છે.

Select
Curve
Brush
Free From Select

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP