કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ધ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર ક્યા દેશમાં આવેલું છે ? UAE ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન UAE ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ફ્લાઈંગ ટ્રેનર વિમાન હંસા-NGનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? CSIR-NAL BDL HAL ISRO CSIR-NAL BDL HAL ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા મંત્રાલયે સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ શરૂ કર્યો છે ? ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં IQAir દ્વારા તૈયાર કરવામાં આવેલ 2021 વર્લ્ડ એર કવોલિટી રિપોર્ટ અનુસાર, વિશ્વના 100 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં કેટલા શહેરો ભારતના છે ? 79 33 50 63 79 33 50 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદ્યુત મંત્રાલય અંતર્ગત ગઠિત વિદ્યુત અને સંબંધિત ક્ષેત્રો માટે પોલિસી એડવોકસી આર્મનું નામ શું છે ? પાવર ફાઉન્ડેશન વિદ્યુત પોલિસી પાવર પોલિસી વિદ્યુત ફાઉન્ડેશન પાવર ફાઉન્ડેશન વિદ્યુત પોલિસી પાવર પોલિસી વિદ્યુત ફાઉન્ડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટરી કોલેજ (RIMC) ક્યા રાજ્યમાં આવેલી છે ? આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP