Gujarat Police Constable Practice MCQ Part - 2
હાલમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સામેલ થનારો પ્રથમ લેટિન અમેરિકી દેશ જણાવો.

મેક્સિકો
ચીલી
બ્રાઝિલ
કોલંબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મહેમદાવાદનો ભમ્મરીયો કૂવો કોણે બંધાવ્યો હતો ?

રાણી રૂપમતી
મીનળદેવી
રા'ખેંગાર
મહમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારત સંઘમાં કોઈ પણ બીજા રાજ્યને દાખલ કરવાનો અધિકાર કોનો છે ?

લોકસભા
રાજ્યસભા
સંસદ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP