કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પંડ્રેથન મંદિર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? જમ્મુ અને કાશ્મીર પંજાબ મહારાષ્ટ્ર હરિયાણા જમ્મુ અને કાશ્મીર પંજાબ મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડપ્રિક્સનું આયોજન ક્યા કરાયું હતું ? ઢાકા દોહા ટોક્યો દુબઈ ઢાકા દોહા ટોક્યો દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ? દિલ્હી મુંબઈ ચંદીગઢ લખનૌ દિલ્હી મુંબઈ ચંદીગઢ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદ્યુત મંત્રાલય અંતર્ગત ગઠિત વિદ્યુત અને સંબંધિત ક્ષેત્રો માટે પોલિસી એડવોકસી આર્મનું નામ શું છે ? પાવર પોલિસી પાવર ફાઉન્ડેશન વિદ્યુત ફાઉન્ડેશન વિદ્યુત પોલિસી પાવર પોલિસી પાવર ફાઉન્ડેશન વિદ્યુત ફાઉન્ડેશન વિદ્યુત પોલિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વર્ચ્યુઅલ સ્માર્ટ ગ્રિડ નૉલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું ? રાજકોટ (ગુજરાત) પુણે (મહારાષ્ટ્ર) માનેસર (હરિયાણા) જયપુર (રાજસ્થાન) રાજકોટ (ગુજરાત) પુણે (મહારાષ્ટ્ર) માનેસર (હરિયાણા) જયપુર (રાજસ્થાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP