કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
વિદ્યુત મંત્રાલય અંતર્ગત ગઠિત વિદ્યુત અને સંબંધિત ક્ષેત્રો માટે પોલિસી એડવોકસી આર્મનું નામ શું છે ?

વિદ્યુત ફાઉન્ડેશન
પાવર પોલિસી
વિદ્યુત પોલિસી
પાવર ફાઉન્ડેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

સ્પોટર્સ પોલિસી 2022-2027 અંતર્ગત એથ્લીટો માટે ચાર નવા હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ (HPCs) સ્થાપવામાં આવશે.
સ્પોટર્સ પોલિસી 2022-27ના અમલીકરણની નોડલ એજન્સી તરીકે સ્પોટર્સ ઑથોરિટી ઓફ ગુજરાત કાર્ય કરશે.
ગુજરાત સરકારે રમત ગમત નીતિ 2022-2027 (Sports Policy 2022-2027) લૉન્ચ કરી છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સુષ્મા સ્વરાજ પુરસ્કારની ઘોષણા કરી ?

રાજસ્થાન
હરિયાણા
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP