કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વૈશ્વિક વ્યાપારમાં રશિયાના ક્યા ઉત્પાદનનું યોગદાન સૌથી વધુ છે ? સ્ટીલ ક્રુડ પેટ્રોલિયમ રિફાઈન્ડ પેટ્રોલિયમ સંરક્ષણ સરંજામ સ્ટીલ ક્રુડ પેટ્રોલિયમ રિફાઈન્ડ પેટ્રોલિયમ સંરક્ષણ સરંજામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કતારમાં યોજાનારા FIFA વર્લ્ડકપ 2022માં સત્તાવાર સ્પોન્સરશિપ નોંધાવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની ? boAt ઈન્ફોસિસ BYJU'S WIPRO boAt ઈન્ફોસિસ BYJU'S WIPRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ? 300 દિવસ 1000 દિવસ 100 દિવસ 500 દિવસ 300 દિવસ 1000 દિવસ 100 દિવસ 500 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એશિયન ગેમ્સ 2022માં કેટલા વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો ? 25 વર્ષ 15 વર્ષ 11 વર્ષ 12 વર્ષ 25 વર્ષ 15 વર્ષ 11 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નિધન પામેલા હેમાનંદા બિસ્વાલ ક્યા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ? કેરળ ઓડિશા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ઓડિશા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશમાં મહાત્મા ગાંધી ગ્રીન ટ્રાઈએંગલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? માડાગાસ્કર દક્ષિણ આફ્રિકા નેપાળ બાંગ્લાદેશ માડાગાસ્કર દક્ષિણ આફ્રિકા નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP