કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ગ્લુકોમા દિવસ ક્યારે મનાવાય છે ? 10 માર્ચ 12 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 10 માર્ચ 12 માર્ચ 20 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેના પ્રથમ ગતિ શક્તિ કોગોં ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? લખનૌ વડોદરા ચંદીગઢ આસનસોલ લખનૌ વડોદરા ચંદીગઢ આસનસોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે સ્કૂલ હેલ્થ કિલનિક્સનું ઉદ્ઘાટન કર્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ નવી દિલ્હી મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વૈશ્વિક વ્યાપારમાં રશિયાના ક્યા ઉત્પાદનનું યોગદાન સૌથી વધુ છે ? સ્ટીલ રિફાઈન્ડ પેટ્રોલિયમ સંરક્ષણ સરંજામ ક્રુડ પેટ્રોલિયમ સ્ટીલ રિફાઈન્ડ પેટ્રોલિયમ સંરક્ષણ સરંજામ ક્રુડ પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ (World Consumer Rights Day) ક્યારે મનાવાય છે ? 22 માર્ચ 15 માર્ચ 19 માર્ચ 12 માર્ચ 22 માર્ચ 15 માર્ચ 19 માર્ચ 12 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વની પ્રથમ વનસ્પતિ (છોડ) આધારિત COVID-19 વેક્સિન Covifenzને મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? ઈઝરાયેલ UK ફ્રાંસ કેનેડા ઈઝરાયેલ UK ફ્રાંસ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP