કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઈક્રો ફાઈનાન્સ લેન્ડર્સ (ઋણદાતાઓ) માટે ફ્રેમવર્કની ઘોષણા કરી ? SEBI RBI એક પણ નહીં NABARD SEBI RBI એક પણ નહીં NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ રોટારેકટ દિવસ ક્યારે મનાવાય છે ? 13 માર્ચ 11 માર્ચ 19 માર્ચ 26 માર્ચ 13 માર્ચ 11 માર્ચ 19 માર્ચ 26 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મિશન ઈન્દ્ર ધનુષ અંતર્ગત રસીકરણમાં ક્યા રાજ્યે ટોચનું સ્થાન હાંસલ કર્યું ? ગુજરાત સિક્કિમ બિહાર ઓડિશા ગુજરાત સિક્કિમ બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઈનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા માટે કઇ સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ ગુજરાત બજેટ 2022-23 માં કરવામાં આવી છે ? ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વચ્છાગ્રહ કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? સંસ્કૃતિ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આપેલ તમામ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આપેલ તમામ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP