ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ? મીરપુર મુઝફરાબાદ ચિલ્લડ દમચોક મીરપુર મુઝફરાબાદ ચિલ્લડ દમચોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'બોમ્બે હાઈ' એ ખનિજતેલનું ઉત્પાદન ક્યારે શરૂ કર્યું ? ઈ.સ. 1973 ઈ.સ. 1972 ઈ.સ. 1971 ઈ.સ. 1970 ઈ.સ. 1973 ઈ.સ. 1972 ઈ.સ. 1971 ઈ.સ. 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે ? ઘોડાની નાળ જેવા ગોળ લંબગોળ લગૂન ઘોડાની નાળ જેવા ગોળ લંબગોળ લગૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ? દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ મહારાજા પેલેસ - મૈસુર સિટી પેલેસ - લખનઉ મિહરાનગઢ ફોર્ટ - જોધપુર દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ મહારાજા પેલેસ - મૈસુર સિટી પેલેસ - લખનઉ મિહરાનગઢ ફોર્ટ - જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે. 1. ચિનાબ 2. રાવિ 3. બિયાસ 4. સિંધુ 5. સતલજ 6. જેલમ ફક્ત 2,3 અને 5 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1,2 અને 6 ફક્ત 2,3 અને 5 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1,2 અને 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP