Gujarat Police Constable Practice MCQ Part - 2
ગાંધીનગરના નિર્માણમાં ભાગ ભજવનાર શિલ્પી કોણ હતા ?

પીરાજી સાગરા
પ્રભાશંકર સોમપુરા
બાલકૃષ્ણ દોશી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલ છે?

રાજકોટ
સુરેન્દ્રનગર
જૂનાગઢ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP