Gujarat Police Constable Practice MCQ Part - 2 ફોબોસ, ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહ છે ? પ્લુટો યુરેનસ મંગળ શનિ પ્લુટો યુરેનસ મંગળ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોલસાની ખાણમાં આગ લાગવાનું મુખ્ય કારણ શું ? એક્સાઇવ ગેસ વાન ગેસ સ્પેરિ ગેસ માર્શ ગેસ એક્સાઇવ ગેસ વાન ગેસ સ્પેરિ ગેસ માર્શ ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 MS wordમાં માઉસ બટન કેટલીવાર કલીક કરવાથી આખો ફકરો સિલેકટ થઈ જાય છે ? 2 3 5 1 2 3 5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઇ વ્યક્તિને આપધાત માટે દુષ્પ્રેરણ કરવાનું કુત્ય કઇ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ-306 કલમ-308 કલમ-305 કલમ-309 કલમ-306 કલમ-308 કલમ-305 કલમ-309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 UNESCO દ્વારા સંયુક્ત રીતે“વિશ્વ વિરાસત યાદી”માં મુંબઈની કઈ બે બ્રિટિશકાલીન ઈમારતોને જાહેર કરી છે? આર્ટડેકો અને ચર્ચગેટ શિવાજી ટર્મિનલ સ્ટેશન તેમજ વિક્ટોરિયન ક્લોક વિક્ટોરિયન ક્લોક અને ચર્ચગેટ વિક્ટોરિયન ગોથિક અને આર્ટડેકો આર્ટડેકો અને ચર્ચગેટ શિવાજી ટર્મિનલ સ્ટેશન તેમજ વિક્ટોરિયન ક્લોક વિક્ટોરિયન ક્લોક અને ચર્ચગેટ વિક્ટોરિયન ગોથિક અને આર્ટડેકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પોતાના સંદેશના પ્રચાર-પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા ? રામાનંદ કબીર તુલસીદાસ સંત તુકારામ રામાનંદ કબીર તુલસીદાસ સંત તુકારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP