Gujarat Police Constable Practice MCQ Part - 2
દસ્તાવેજ રજૂ કરવા બોલાવવામાં આવેલ સાક્ષીની ઉલટ તપાસ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કઈ કલમ હેઠળ આવે છે ?

કલમ - 138
કલમ - 139
કલમ - 137
કલમ - 136

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આગ બૂઝાવવા માટે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે?

કાર્બન મોનોક્સાઈડ
આપેલ પૈકી એક પણ નહીં
એમોનિયા
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બંધારણના અનુચ્છેદ 25, 26, 27, 28 શાને લગતા છે ?

ધાર્મિક સ્વતંત્રતા
મિલકતનો હક
શોષણ સામે રક્ષણ
સમાનતાનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP