Gujarat Police Constable Practice MCQ Part - 2
સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?

FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે
ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે
FIR લેખિત કે મૌખિક હોઈ શકે
FIR માત્ર પોલીસને જ આપી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આમુખમાં 42માં બંધારણીય સુધારા દ્વારા કયો શબ્દ ઉમેરવામાં આવ્યો નથી ?

સમાજવાદી
ધર્મનિરપેક્ષ
સંપુર્ણ પ્રભુત્વ સંપન્ન
અખંડતિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP