Gujarat Police Constable Practice MCQ Part - 2
કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

ક્રિપલાણી સમિતિ
પ્રથમ વહીવટી સુધારા આયોગ
સતીષચંદ્ર સમિતિ
સંથાનમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આઝાદ ભારતનાં પ્રથમ મંત્રીમંડળ–1947ના નાણામંત્રી કોણ હતા ?

ડો. બાબા સાહેબ આંબેડકર
લિયાકત અલી ખાન
સરદાર બલદેવસિંહ
આર. કે. ષણમુગમ શેટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP